ગુજરાત સ્ટેટ વોડોકાઈ કરાટે ચેમ્પીયનશીપમાં પાટણને બે મેડલ મળ્યા
સમગ્ર ગુજરાતમાંથી ૬oo માંથી વધુ ખેલાડીઓ એ ગાંધીનગર ખાતે યોજાયેલ સ્પધામાં ભાગ લીધો પાટણના ખેલાડીઓ એ ગુજરાત સ્ટેટ વોડકાઇ કરાટે ચેમ્પીયનશીપ ર૦૧૯ નું આયોજન ગાંધીનગર મુકામે થયું હતુંઆ સ્પધામાં સમગ્ર ગુજરાતના ૨૫ જીલ્લામા ૬૦૦થી વધુ ખેલાડીઓ ભાગ લીધો હતો સ્વધામાં અલગ અલગ વયજુથ અને વેઈટમાં પ્રતિ યોગતા યોજાઇ આ સ્પર્ધામાં પાટણની જાનકી પંડયા જે ફીઝીયોથેરાપી માં અભ્યાસ કરે છે
સાંકળચંદ પટેલ યુનિવસિટી વિસનગર એબોવ – ૧૬ અને ૪૫ થી ૫૫ વજન કેટેગરી બોન્ઝ મેડલ મેળવ્યો હતોજ્યારે પાર્થ એ પંડયાએ એબોવ – ૧૬ ૭૦ કિલો વજન બોન્ઝ મેડલ મેળવ્યો હતો પાર્થ પંડયા એ સતત ત્રીજી વખત રાજ્ય કક્ષાની હરિફાઇ માં મેડલ મેળવી હેટીડ સજી હતી
આ સ્પર્ધામાં શિતલ એ પટેલ (પંડ્યા) એ ઑફીસીયલ્સ રેફરીની ભુમિકા ભજવી હતી અને સુદર ભુમિકા રેફરીની આવવા બદલ સંસ્થા દ્વારા શિલ એનાયત કરી સંન્માન કરાયું હતુંએન સાઈ શિતલબેન પટેલ (પંડયા) એ સ્પોટ ઓથોરીટી ઓફ ગાંધીનગર ચાલતી મહિલા સ્વરક્ષણ તાલીમ ઈન્સ્ટકટર તરીકે દશ વર્ષ સેવા આપી હતી અને 3000 થી વધુ સ્કુલ ની બાલીકાઓ તેમજ મહિલાઓને સ્વરક્ષણ કરાટેની તાલીમ આપી પ્રશીક્ષીત કરેલ પાટણ જીલ્લાની એક માત્ર સૈ પ્રથમ કરાટે ઇન્સ્ટકર તરીકે નિશુક્લ સેવાઓ યુવતીઓને આપી હતીગુજરાત સ્ટેટ વેડકોઈ કરાટે ચેમ્પીયન શીપ ૨૦૧૯ નું આયોજન સીહાન અરવિદભાઈ રાણા બ્લેક બેલ્ટ ટેકનીકલ ડાયરેકટર ઓલ ઇન્ડીયા વોડ કોઇ એશોસીએશન ના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર ના કોબા ખાતે આવેલ પેક્ષા વિશ્વાભારતી સંકુલ ખાતે ટુનામેન્ટ યોજાઇ હતી.