ગૃહ મંત્રી અમિત શાહે સાળંગપુર હનુમાનના દર્શન કરી, ધજા ચઢાવી

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સાળંગપુરવાસી કષ્ટભંજનદેવ હનુમાનજીના દર્શન કરી, શીશ ઝુકાવી વાઘા અને મુગટ અર્પણ કરી ધજા ચઢાવીને સંતોના આશીર્વાદ ગ્રહણ કર્યા