Western Times News

Gujarati News

ગ્લોબલ વોમિર્ગને કારણે હિમાલયના ગ્લેસિયર નથી પીગળી રહયા

ગ્લેસિયર પીગળવાનું ગંગાજીના પ્રવાહમાં યોગદાન ૧%થી પણ ઓછું છે

(એજન્સી)નવીદિલ્હી, પર્યાવરણ અંગેના ઘણા જર્નલસમા ચેતવણી અપાય છે. કે ગ્લોબલ વોમીગને કારણે હિમાલય ક્ષેત્રના હજારો ગ્લેસીયર ઝડપથી પીગળી રહયા છે. અને તેના કારણે ગંગા, સિંધુ તથા બ્રહ્મપુત્રના નદીઓના પ્રવાહમાં ભારે ઘટાડો થશે અને દુષ્કાળ પડશે.

ર૦૦૭માં ઈન્ટરનેશનલ પેનલ ઓન કલાઈમેન્ટ ચેન્જે દાવો કર્યો હતો કે ર૦૩પ સુધીમાં હીમાલયના તમામ ગ્લેસિયર ગાયબ થઈ શકે છે. જાેકે, કેટો ઈન્સ્ટીયુટ ના રીસર્ચ ફેલો સ્વામીનાથના અંકલેસરીયા ઐયર અને ગ્લેસિયોલોજીસ્ટ વીજય રૈનાનો તાજેતરનો સ્ટડી જણાવે છે. કે આવું કંઈ નથી થઈ રહયું.

હિમાલય ગ્લેસીયર પીગળવાનું તાજેતરમાં તાપમાન વધવાને કારણે શરૂ નથી થયું. હિમયુગ પુરો થયા બાદથી એટલેકે ૧૧,૭૦૦ વર્ષથી ગલેસીયર પીગળી રહયા છે. ઈસરોના તાજેતરનો સેટેલાઈટ સ્ટડી પણ પુષ્ટી કર છે. કે ર૦૦રથી ર૦૧૧ દરમ્યાન હિમાલયના મોટા ભાગના ગ્લેસિયર પીગળવાનું કારણ ગંગાજીના પ્રવાહમાં યોગદાન ૧%થી પણ ઓછું છે. અત્યાર સુધી એમ મનાતું હતું કે ગંગાજીનો સ્ત્રોત ગંગોત્રી ગ્લેસિયર છે પણ એવું નથી. થઈ રહયું.

હિમાલયમાં ગ્લેસિયર પીગળવાનું તાજેતરમાં તાપમાન વધવાને કારણે શરૂ નથી થયું.હિમયુગ પુરો થયા બાદથી એટલે કે ૧૧,૭૦૦ વર્ષથી ગલેસીયર પીગળી રહયા છે. ઈસરોના તાજેતરનો સેટેલાઈટ સ્ટડી પણ પુષ્ટી કરે છે કે ર૦૦રથી ર૦૧૧ દરમ્યાન હિમાલયના મોટા ભાગના ગ્લેસિયર સ્થિર રહયા અમુક જ સંકોચાયા છે.

મુળે ગ્લેસીયર પીગળવાનું કારણ ગંગાજીના પ્રવાહમાં યોગદાન ૧%થી પણ ઓછું છે. અત્યાર સુધી એમ મનાતું હતું કે ગંગાજીનો સ્ત્રોત ગંગોત્રી ગ્લેસીયર છે પણ એવું નથી. નદીઓનો પ્રવાહ વરસાદ અને હિમપાત આધારીત હોય છે, જે ગ્લેસિયર્સ ગાયબ થયા પછી પણ જારી રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.