Western Times News

Gujarati News

ચાંદખેડાના કોર્પોરેટર તથા અન્ય બે વિરુદ્ધ ગેરકાયદેસર મિલકતો પચાવી પાડવાની ફરીયાદથી ચકચાર

અમદાવાદ : શહેરનો વિકાસ થતા જ રૂપિયા કમાવવાની લાલચે સંખ્ય ભુમાફીયા ફુટી નીકળ્યા છે જે જમીનો અને મિલકતો ગેરકાયેદસર રીતે પચાવી પાડ્યા બાદ સેટલમેન્ટ તરીકે મોટી રકમ પડાવી રહ્યા છે જા કે આવી ખએ ગેંગના સાગરીત તરીકે ચાંદખેડાના કોર્પોરેટરનું નામ બહાર આવતા ચકચાર મચી છે બિલ્ડરે પાડેલી પોલીસ ફરીયાદમાં કોર્પોરેટરમાં વિરુદ્ધ પણ આક્ષેપ કરવામા આવ્યા છે.

જયતીલાલ પ્રજાપતિ નરોડા ખાતે રહે છે કેટલાક સમય અગાઉ તેમણે ચાંદખેડા વિસ્તારમાં શહેરી વિકાસ સત્તામંડળ હસ્તકની જમીન ખરીદી હતી અને તેમા મકાનો બનાવ્યા હતા જા કે કાયદાકીય ગુચવવા થતા તે મકાન વેચી ન શકતા સોળ મકાન અવાવરુ પડ્યા હતા કેટલાક દિવસ અગાઉ મકાનો પર વિશાલ બ્રહ્મભટ્ટ તથા દેવુસિહ શેખાવત નામના શખ્શોએ કબજા જમાવ્યો હોવાની જાણ થતા તે તાબડતોળ તથા પહોચ્યા હતા

સિક્યુરીટી ગાર્ડ પાસેથી નંબર મેળવ્યા બાદ ઉપરોક્ત બંને સાથે મિટીગમાં કરતાં તેમણે પોતાની પાસેના મોટા દસ્તાવેજાની જયંતિભાઈએ ઈનકાર કરતા તેમના વતી ચાંદખેડા કોર્પોરેટર બિપિનભાઈ પટેલે સેટલમેન્ટની વાત કરીહતી અને તમામ મિલકતો વેચાયા બાદ વિશાલ તથા દેવૃ સિહ ને ૩૦-૩૦ ટકા થયા પોતાને ૧૦ ટકા આપવાનું જણાવ્યુ હતુ જા કે આ માનવાનો જયતિભાઈએ ઈન્કાર કર્યો હતો તેમ છતા બિપીનભાઈએ મિલકત વેચવા અને ભાગ આપવા વારવાર ફોન કરી દલાલ કરવાનુમાં આવતાં છેવટે જયતિભાઈ વિશાલ બ્રહ્મભટ્ટ દેવુસિહ કોર્પોરેટર બિપીન પટેલ વિરુદ્ધ ફરીયાદ નોધાવી છે. આ ઘટનાની પોલીસ તપાસ કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.