ચીનના મુદ્દે ૧૯મીએ સર્વદલીય બેઠક મળશે
નવી દિલ્હી: લદ્દાખમાં દલવાડ ઘાડીમાં ચીન અને ભારતીય સેનાના જવાનો વચ્ચે થયેલી ઝપાઝપીમાં ભારતના ૨૦ જવાનો શહિદ થયા હતા સરહદે પોસ્ટક સ્થિતિનું નિર્માણ થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે મોડી રાત્ર સુધી તબક્કાવાર બેઠક યોજી હતી અને તમામ અપડેટ મેળવી હતી દરમ્યાનમાં ચીન અંગે માહિતી આપાવમા માટે વડાપ્રધાનને ૧૯ જૂને સાંજે ૫ વાગે સર્વ દલીય બેઠક બોલાવી છે જેમાં દેશની તમામ પાર્ટીના અધ્યક્ષ ઉપસ્થિત રખાશે જા કે વડાપ્રધાન તમામ અધ્યક્ષો સાથે વીડિયો કોન્ફર્નસીના માધ્યમથી વાચચીત કરશે.