ચોમાસાની સીઝનમાં સાવધાની રાખો અને સુરક્ષિત રહો: વડાપ્રધાન
નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને આગ્રહ કર્યો છે કે ચોમાસાની સીજનમાં યોગ્ય રીતે સાવધાની રાખવામાં આવે તેમણે કહ્યું કે આ સમયે વરસાદજન્ય અને મચ્છરજન્ય રોગ ફેલાય છે.સરકાર પણ સ્થિતિ પર નજર રાખી રહી છે અને પ્રભાવિત લોકોની દેખભાળ સુનિશ્ચિત કરી રહી છે. તેમણે ટ્વીટ કર્યું કે આ વરસાદજન્મય અને મચ્છરજન્ય રોગોની સીજન છે હું તમને બધાને અપીલ કરૂ છું કે યોગ્ય રીતે સાવધાની દાખવવામાં આવે સરકાર પણ સ્થિતિ પર નજર રાખી રહી છે અને પ્રભાવિત લોકોની દેખભાળ સુનિશ્ચિત કરી રહી છે સુરક્ષિત રહો ખુશ રહો.HS