Western Times News

Gujarati News

જર્મનીના વૈજ્ઞાનિકોએ કૃત્રિમ એન્ટીબોડી શોધી: કોરોનાનો ખાત્મો બોલાવવાં અસરકારક

File

બર્લિન, સમગ્ર વિશ્વમાં એક તરફ કોરોના વાયરસના (Coronavirus) કેસ વધી રહ્યા છે, તેની સામે વેક્સિન (Vaccine of coronavirus) તૈયાર કરવાની પ્રક્રિયા અંતિમ ચરણમાં છે. તેવામાં હવે વૈજ્ઞાનિકોને વધુ એક સફળતા મળી છે. વૈજ્ઞાનિકોએ કોરોનાના ભુક્કા બોલાવતી એન્ટિબોડીની (Antibodies to fight with covid19) શોધ કરી છેઆ એન્ટિબોડી કોરોનાના વાયરસને કોષમાં પ્રવેશતી અટાકવવામાં અને તેને પ્રજનન કરવામાં અવરોધે છે. વૈજ્ઞાનિકોના મતે આ એન્ટિબૉડી વેક્સિનમા પણ કારગરરૂપ નિવડશે.

વૈજ્ઞાનિક સંશોધનને પ્રકાશમાં લાવતી જર્નલ સેલમાં (Journal cell) પ્રકાશિકત એક રિસર્ચ મુજબ જર્મન સેન્ટર ફોર ન્યૂરોડીજનરેટિવ એન્ડ ચેરેટી યૂનિવર્સિટામેડિસિન બર્લિનના(scientists at the German Center for Neurodegenerative Diseases ) વૈજ્ઞાનિકોને એક મોટી સફળતા મળી છે. વૈજ્ઞાનિકોએ કોરોના સંક્રમિતોના લોહીમાંથી 600 એન્ટિબોડી મળી આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.