જાહેર સ્થળોને અચોક્કસ મુદ્ત સુધી ઘેરી શકાય નહીં: સુપ્રીમ
નવીદિલ્હી, દિલ્હીના શાહીનબાગમાં નાગરિક સંશોધન કાનુન સીએએની વિરૂધ્ધ માર્ગ પર ધરણાના મામલામાં સુપ્રીમ કોર્ટે નિર્ણય સંભળવાતા કહ્યું કે શાહીનબાગ જેવા પ્રદર્શન સ્વીકાર્યુ કરી શકાય નહીં આ રીતના વિરોધ પ્રદર્શન સ્વીકાર્ય નથી અને અધિકારીઓએ કાર્યવાહી કરવી જાેઇએ તેમણે કહ્યું કે પરંતુ અધિકારીઓને કંઇ રીતે કાર્ય કરવું છે આ તેમની જવાબદારી છે સુપ્રીમ કોર્ટે કહ્યું કે પ્રશાસનને રસ્તો જામ કરી પ્રદર્શનકરી રહેલ લોકોને હટાવવા જોઇએ કોર્ટના આદેશની રાહ જાેવી જાેઇએ નહીં.
ન્યામૂર્તિ સંજય કિશન કૌલ,ન્યાયમૂર્તિ અનિરૂધ્ધ બોસ અને ન્યાયમૂર્તિ કૃષ્ણ મુરારીની બેંચે તેનો નિર્ણય સંભળાવતા કહ્યું કે શાહીન બાગમાં મધ્યસ્થતાના પ્રયાસ સફળ થશે નહીં પરંતુ અમે કોઇ પસ્તાવો નથી તેમણે કહ્યું કે જાહેર બેઠકો પર પ્રતિબંધ લગાવી શકાય નહીં પરંતુ તેમને નિર્દિષ્ટ ક્ષેત્રોમાં થવું જાેઇએ બંધારણ વિરોધ કરવાનો અધિકાર આપે છે પરંતુ તેને સમાન કર્તવ્યોની સાથે જાેડવું જાેઇએ સુપ્રીમ કોર્ટે કહ્યું કે વિરોધના અધિકારને આવાગમનની અધિકારની સાથે સંતુલિત કરવુ જાેઇએ.HS