જીવનધારા વૃદ્ધાશ્રમમાં વડીલોએ યોગા કર્યા

જીવનધારા વૃદ્ધાશ્રમમાં યોગશાળા ગ્રુપના સંચાલક શ્રી યશભાઈ પંડ્યા તથા તેમની ટિમ દ્વારા આશ્રમવાસી વડીલોને યોગનું માર્ગદર્શન આપ્યું તેમજ વડીલોને પણ યોગા કરાવ્યા અને વડીલોને તેમની જીવન જરૂરિયાતની ચીજવસ્તુની કીટ પણ અર્પણ કરવામાં આવી.