જે.એમ.પી ગોપાલક વિદ્યા સંકુલમાં નાતાલની ઉજવણી કરવામાં આવી
જેમાં નાના ભૂલકાઓ સુંદર રીતે સાન્તાકોઝ બની ને આવ્યા હતા.અને નાની બાળકીઓએ એન્જલના રૂપમાં આવી હતી. આ રીતે નાતાલની ઉજવણી કરી અને વિદ્યાર્થીઓને નાતાલનું મહત્વ સમજાવ્યું. જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. અને નાના ભૂલાકાઓએ ક્લાસમાં જઈને દરેક વિદ્યાર્થીઓને નાતાલની શુભેચ્છાઓ પાઠવી અને વિદ્યાર્થીઓને ગીફ્ટ આપી ને પ્રોત્સાહન આપ્યું.