Western Times News

Gujarati News

ઝંડા ગામે કોરોના રોગ પ્રતિકારક ઉકાળાનું વિતરણ ઘરે ઘરે ફરી કરવામાં આવ્યું

કપડવંજ તાલુકાના ઝંડા ગામે કોરોના રોગ પ્રતિકારક ઉકાળાનું વિતરણ ઘરે ઘરે ફરી કરવામાં આવે છે છેલ્લા સાત દિવસથી ગામ કોરોના મુક્ત રહે તે માટે ઘરે ઘરે ફરી ઉકાળાનું વિતરણ કરવામાં આવે છે કોરોના મુક્ત ગામ બનાવવા માટે ગામમાં બહારના લોકોને પ્રવેશ આપવામાં આવતો નથી. (તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત કપડવંજ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.