ઝાંઝરીના ભોગીયા ધરામાં ન્હાવા પડેલાં ત્રણ યુવકો ડૂબ્યાં
એકનો મૃતદેહ મળ્યો, અન્ય યુવકોની શોધખોળ
ત્રણ યુવકો અરવલ્લીના બાયડમાં આવેલા ઝાંઝરી ભોગીયા ધરાએ ફરવા આવ્યા હતા, ત્રણેય યુવકો ન્હાવા માટે પડ્યા હતા.
બાયડ,અરવલ્લીના બાયડમાં આવેલા ઝાંઝરીના ભોગીયા ધરામાં ત્રણ યુવકો ડૂબ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. ડૂબેલા ત્રણ યુવકોમાંથી એકનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે અન્યની શોધખોળ હાથ ધરાઈ હતી. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું કે, ત્રણેય યુવકો અમદાવાદથી અહીં ફરવા માટે આવ્યા હતા. એ સમયે ભોગીયા ધરામાં ન્હાવા માટે પડ્યા હતા.
ત્યારે ભોગીયા ધરાના પાણીમાં ગરકાવ થયા હતા. ઘટનાની જાણ થતા આસપાસના લોકો એકઠાં થયા હતા. બાદમાં ઘટનાની જાણ પોલીસ અને ફાયર વિભાગને કરવામાં આવી હતી. જાે કે, ડૂબેલા ત્રણમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે અન્યની શોધખોળ હાથ ધરાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ, ઉનાળાની આકરી ગરમીના કારણે કેટલાંક લોકો હરવા ફરવા માટે જતા હોય છે.
ત્યારે ત્રણ યુવકો પણ અરવલ્લીના બાયડમાં આવેલા ઝાંઝરીના ભોગીયા ધરા ખાતે ફરવા આવ્યા હતા. આ ત્રણેય યુવકો ભોગીયા ધરામાં ન્હાવા માટે પડ્યા હતા. ત્યારે ત્રણેય યુવકો ભોગીયા ધરામાં ડૂબ્યા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠાં થઈ ગયા હતા. બાદમાં ઘટનાની જાણ ફાયર વિભાગ અને પોલીસને કરવામાં આવી હતી.
જે બાદ ફાયર વિભાગ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જાે કે, ડૂબેલાં ત્રણમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે અન્ય યુવકોની શોધખોળ હાથ ધરાઈ હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, ઈદનો તહેવાર હોવાથી ત્રણેય યુવકો ઝાંઝરી ખાતે ફરવા માટે આવ્યા હતા. એ સમયે ત્રણેય યુવકો ઝાંઝરીના ભોગીયા ધરામાં ન્હાવા માટે પડ્યા હતા. ન્હાવા પડ્યા ત્યારે ત્રણેય યુવકો ડૂબ્યા હતા. ત્રણ યુવકો ડૂબ્યા હોવાની વાતની જાણ થતા આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા.
સ્થાનિકોએ ઘટનાની જાણ પોલીસ અને ફાયર વિભાગને કરી હતી. પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જાે કે, આ દરમિયાન એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે અન્ય યુવકોની શોધખોળ હાથ ધરાઈ હતી. આ ત્રણેય યુવકો અમદાવાદથી ઝાંઝરી ખાતે ફરવા આવ્યા હતા અને આ દુર્ઘટના સર્જાઈ હતી.sss