“ઝાયડસ હોસ્પિટલે વડોદરામાં રસી કરણ કેન્દ્ર શરૂ કર્યું”
વડોદરા, “ઝાયડસ હોસ્પિટલ વડોદરા તેના પ્રકારનું પ્રથમ, વ્યાપક “રસીકરણ કેન્દ્ર” શરૂ કરવા ની ઘોષણા કરતાં ગર્વ અનુભવે છે. આ રસી કરણ કેન્દ્ર નવજાત શિશુ થી માડી ને પુખ્ત વ વયસ્કના નાગરિકોની રસી કરણ સંબંધિત જરૂરિયાતો, માટે “વૉન સ્ટોપ સોલ્યૂશન” સાબિત થશે. આ કેન્દ્રમાં લોકો રસી કરણ સમ્ભનદીત અચૂક અને યોગ્ય માહિત સહેલાઈ થી પ્રાપ્ત કરી શક શે” – ડો. મેધાવિની સી .ઓ. ઓ. ઝાયડસ હોસ્પિટલ વડોદરા એ જણાવ્યું હતું.
ડો. ટાયરોન ફર્નાન્ડિસ વડોદરાના જાણીતા ઇન્ટર્નલ મેડીસીનના નિષ્ણાત કહે છે કે “આ કેન્દ્રમાં 28 થી વધુ રસીઓ આપવામાં આવશે . આ કેન્દ્ર અત્યંત અનુભવી ડોકટરો, નર્સો અને સલાહકારોથી સજ્જ છે. આ ટીમ સુનિશ્ચિત કરે છે કે દરેક મુલાકાતીઓ ને તેમની રસી કરણ યાત્રા દરમિયાન વ્યક્તિગત સંભાળ અને નિષ્ણાત માર્ગ દર્શન મળે.”
માતા-પિતા એમના બાળકોના રસી કારણ માટે વિવિધ સ્થળો ની મુલાકાત લેવાની ઝંઝટ ટાળી શકે છે. ઝયડસ ના વેકસિનેશન કેન્દ્રમાં બાળપણની નિયમિત રસી કરણથી લઈ ને કિશોરો માટેની વિશિષ્ટ રસીઓ જેમ કે એચ. પી. વી અથવા મેનિન્જાઇટિસ ની રસી પણ ઉપલબ્ધ રાહ શે. રસીકરણ કેન્દ્ર દરેક બાળકની અનન્ય જરૂરિયાતો પૂરી કર શે.
ઝાયડસ હોસ્પિટલ વડોદરાના ઇન્ટરનલ મેડિસિન ના નિષ્ણાત ડૉ. અંકિતા પટેલ કહે છે – “વયસ્કો અને વરિષ્ઠ લોકો માટે, કેન્દ્રમાં ઈન્ફલ્યુએન્ઝા, ન્યુમોનિયા અને દાદર સહિત વિવિધ ચેપી રોગો થી રક્ષણ કરાવતી રસીઓની વિશાળ શ્રેણી ઓફર કરવા માં આવ શે.”
ભલે તે કામ સંબંધિત હોય અથવા નિવારક આરોગ્યસંભાળ માટે હોય, કેન્દ્રમાં ઉપસ્થિત અનુ ભવી સ્ટાફ મુલાકાતીઓને તેમની ઉંમર, તબીબી ઇતિહાસ અને જીવન શૈલીના આધારે સૌથી યોગ્ય રસીઓની ભલામણ પ્રદાન કર શે. તમારું રસીકરણ શેડ્યૂલ કરવા અથવા અમારી સેવાઓ વિશે વધુ જાણવા માટે, કૃપા કરીને ૦૨૬૫ ૬૭૨૦૦૦૦ નો સંપર્ક કરો. ચાલો સાથે મળીને બધા માટે સ્વાસ્થ્ય અને સલામતીને પ્રાથમિકતા આપીએ.