Western Times News

Gujarati News

ટાઇટને ‘સ્લિમ્મેસ્ટ સિરામિક વોચ ઇન ધ યુનિવર્સ’નું નવું વેરિઅન્ટ પ્રસ્તુત કર્યું

સિરામિકની કળા બે નવા વેરિઅન્ટ આર્ક્ટિક વ્હાઇટ અને એટલાન્ટિક બ્લ – મેટ્ટ એડિશનમાં પ્રસ્તુત થયા. 

એજ બાય ટાઇટને એનું લેટેસ્ટ માસ્ટરપીસ, દુનિયામાં સ્લિમ્મેસ્ટ સિરામિક વોચને બે નવા કલર જાહેર કર્યો છે. નવા કલર આર્કટિક વ્હાઇટ અને એટલાન્ટિક બ્લૂ – મેટ્ટ એડિશન જાહેર કર્યા છે. સંપૂર્ણ વોચ 4.4 એમએમ છે, જે એજ સિરામિક કલેક્શનમાં અત્યાધુનિક ટેકનોલોજીને પૂર્ણ કરે છે.

અત્યારે તમે તમારી ક્લોક મેળવો: નામ મુજબ આર્કટિક વ્હાઇટ પ્રિસ્ટાઇન વ્હાઇટ સ્ટ્રેપ ધરાવે છે અને રોઝ ગોલ્ડ ઇન્ડાસીસ સાથે ડાયલ ધરાવે છે. આ બારીક સિરામિક વન્ડર આકર્ષક લૂક માટે પરફેક્ટ એક્સેસરી છે. એટલાન્ટિક બ્લૂ એટલાન્ટિક ઓશનનાં ઘેરા વાદળી રંગથી પ્રેરિત છે. આ વેરિઅન્ટ એ લોકો માટે આકર્ષક મેટ્ટ ફિનિશ ધરાવે છે, જેઓ અંડરસ્ટેટેડનું મહત્ત્વ સમજે છે. આ મેટ્ટ બ્લૂ સ્ટ્રેપ ક્લીન વ્હાઇટ ઇન્ડાઇસીસ સાથે કોન્ટ્રાસ્ટ ધરાવે છે.

એજ બાય ટાઇટન દ્વારા આ સોફિસ્ટેકેડ ટાઇમપીસ ખરાં અર્થમાં કલેક્ટિબલ છે, ઘડિયાળનાં શોખીનો માટે આદર્શ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.