ડાકોર અને નડીઆદમાં રથયાત્રા યોજાઈ
ખેડા જિલ્લાના ડાકોર અને નડિયાદમાં શ્રીજીની રથયાત્રા મંદિર પરિસરમાં ફેરવવામાં આવી હતી ડાકોરના રાજા રણછોડ નું મંદિર અને નડિયાદનું શ્રી મોટા નારાયણ દેવ મંદિર જગન્નાથ ના નાથ થી ગુજી ઉઠયું હતું અને ભાવી ભક્તોએ ફણગાવેલા મગ જાંબુ અને ફળફળાદી નો પ્રસાદ ઠાકોરજીને ધરાવીને પૂજા અર્ચના કરી હતી જે તસવીરમાં નજરે પડે છે