ડેભારી ગામે ખેલૈયાઓ મન મુકીને ઝુમ્યા
વિરપુર: મહિસાગર જીલ્લામાં નવરાત્રીના પ્રારંભથી જ મેઘરાજાએ ખેલૈયાઓને ખલેલ પહોંચાડી હતી પરંતુ નવરાત્રીનો રંગ હવે મહિસાગરના લોકોમાં ધીરે ધીરે જામી રહ્યો છે ત્યારે વિરપુર તાલુકાના ડેભારી ગામે સરદાર ચોકમાં ખેલૈયાઓ મન મુકીને ગરબે ધુમ્યા હતા સમસ્ત ગામ આયોજિત સરદાર ચોકમાં મોડી રાત સુધી ખેલૈયાઓ ડી જે તેમજ ઠોલ નગારાના નાદથી રૂમઝુમ ગરબે ઘુમી રહ્યા છે ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને સજી ધજી ” હું તો ગઈ તી મેળે…મન મળી ગયું… મેળામાં હૈયું હણાઈ ને ગયું તણાઈ ના તાલે રાસગરબા ની રમઝટ જમાવી રહ્યા છે…