ડો હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલડ આયોજિત સ્પેશ્યલ સમર કેમ્પ

નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલીત ડો હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલડ આયોજિત સ્પેશ્યલ સમર કેમ્પ અંતર્ગત દરેક શનિવાર’ સ્પેશ્યલ ડે’ તરીકે સેલિબ્રેટ કરવામાં આવશે.
જેમા શનિવારે મધર્સ ડે સેલીબ્રેશન માં પ્રથમ શેસન માસ્ટર આરજવ ઓઝા -પીયાનો વાદક-ડાઉન સિન્ડ્રોમ યગંર -એના વિકાસ અને તેની માતાની મહેનતની ગાથા એમના મુખે મોટીવેશનલ સ્પીચ તરીકે રાખેલ હતી , બીજા શેસનમા , ચિત્ર હરિફાઇ રાખેલ હતી. જેમાં ભાગ લેનાર વિદ્યાથી ઓ એ જુદા જુદા ચિત્ર દોરી તેમાં રંગો પૂર્યા હતા.
શ્રેષ્ઠ 10ચિત્ર ને જજશ્રી કોનટી બેન ભાવીનભાઈ શાહ તરફથી 200₹કેશ પ્રાઈઝ ઓનલાઈન ચુકવવા મા આવી હતી.મધર્સ ડે ની ઊજવણી આ રીતે કરી સમર કેમ્પ ના પ્રથમ શનીવાર ને સ્પેશ્યલ બનાવવામાં આવ્યો હતો.