Western Times News

Gujarati News

‘તારક મહેતા’ના માધવી ભીડેની દીકરીએ બોર્ડની પરીક્ષામાં મેળવ્યા આટલા માર્ક્સ

મુંબઈ: પ્રખ્યાત ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં માધવી ભીડેના રોલથી ફેમસ એક્ટ્રેસ સોનાલિકા જાેષીની દીકરીનું ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષાનું પરિણામ આવી ગયું છે. માધવી ભીડેના રોલથી ફેમસ એક્ટ્રેસ સોનાલિકા જાેષીએ સોશિયલ મીડિયા હેન્ડલ પર દીકરીના ધોરણ ૧૨ના પરિણામ અંગેનો આનંદ પ્રગટ કરતા એક પોસ્ટ શેર કરી છે. માધવી ભીડેના રોલથી ફેમસ એક્ટ્રેસ સોનાલિકા જાેષીએ લખ્યું કે તેની દીકરીએ ધોરણ ૧૨ની પરીક્ષામાં ૯૩%નો સ્કોર પ્રાપ્ત કર્યો છે.

માધવી ભીડેના રોલથી ફેમસ એક્ટ્રેસ સોનાલિકા જાેષીએ દીકરી સાથેનો ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર શેર કરતા લખ્યું કે મારી દીકરી પર મને ખૂબ જ ગર્વ છે. તેનું ધોરણ ૧૨નું પરિણામ આવી ગયું છે.

માધવી ભીડેના રોલથી ફેમસ એક્ટ્રેસ સોનાલિકા જાેષીની વધુ વાત કરીએ તો લોકડાઉન પછી તે સેટ પર જાેવા મળી હતી. તેણે કેટલાંક દિવસ પહેલા ‘ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું શૂટિંગ શરૂ કર્યું છે.

એક્ટ્રેસ સોનાલિકા જાેષીએ એક ફોટોગ્રાફ શેર કર્યો હતો કે જેમાં તે મેકઅપ આર્ટિસ્ટ સાથે જાેવા મળી હતી. આશરે ૧૧૬ દિવસ પછી ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું શૂટિંગ શરૂ થયું છે. નવા એપિસોડ તારીખ ૨૨ જુલાઈથી શરૂ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.