તેજસ્વીની તસવીરોએ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી
કેમેરાની સામે હંમેશા તેજસ્વી પ્રકાશ એકથી એક સુપર હોટ પોઝ આપતી હોય છે, તેજસ્વી પ્રકાશનો ફેન્સ વર્ગ બહુ મોટો છે
તેજસ્વી પ્રકાશે બ્લેક સાડીમાં દેખાડી કિલર અદાઓ
મુંબઈ, બિગ બોસ ૧૫ની વિનર તેજસ્વી પ્રકાશ સામાન્ય રીતે બોલ્ડ અદાઓને કારણે ફેન્સનું દિલ જીતી લેતી હોય છે. તેજસ્વી પ્રકાશની દરેક અદાઓ પર ફેન્સ ઘાયલ થઇ જાય છે. એક્ટ્રેસે ફેન્સ માટે હંમેશા તસવીરો અને વિડીયો શેર કરતી રહેતી હોય છે. તેજસ્વી પ્રકાશની દરેક તસવીર ઇન્ટરનેટ પર આવતાની સાથે છવાઇ જાય છે. આ વચ્ચે તેજસ્વી પ્રકાશની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં ફેન્સને વિઝ્યુઅલ ટ્રીટ આપતા જોવા મળી છે.
બિગ બોસ વિનર તેજસ્વી પ્રકાશે કેટલીક તસવીરો શેર કરીને ફેન્સના ધબકારા વધારી દીધા છે. આ તસવીરો હાલમાં લોકો માટે ચર્ચાનો વિષય બની છે. લેટેસ્ટ તસવીરોમાં તેજસ્વી પ્રકાશ બ્લેક સાડીમાં જોવા મળી. બ્લેક સાડીમાં તેજસ્વી પ્રકાશે હોટનેસની બધી હદ પાર કરી દીધી હતી. એક્ટ્રેસનો આ લુક જોઇને તમે પણ ફિદા થઇ જશો. તેજસ્વી પ્રકાશે બ્લેક સાડી સાથે પોતાનો કમ્પ્લીટ કરવા માટે વાળ ખુલ્લા રાખ્યા છે. હોટનેસમાં વધારો કરવા માટે તેજસ્વી પ્રકાશે સાડી સાથે સિંગલ પટ્ટીનો બ્લાઉઝ પહેર્યો છે. આ સાથે ગળામાં કોઇ પણ પ્રકારની એસેસરીઝ પહેરી નથી. આમ વાત કરવામાં આવે તો ટીવી એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશની દરેક અદાઓ પર ફેન્સ ફિદા હોય છે.
કેમેરાની સામે હંમેશા તેજસ્વી પ્રકાશ એકથી એક સુપર હોટ પોઝ આપતી હોય છે. તેજસ્વી પ્રકાશનો ફેન્સ વર્ગ બહુ મોટો છે. આમ, તમને જણાવી દઇએ કે તેજસ્વી પ્રકાશ અને કરન કુંદ્રા આ દિવસોમાં એકબીજાને ડેટ કરી રહ્યા છે. આ લોકોને સંબંધો હાલમાં જગજાહેર થઇ ગયા છે. રિપોર્ટસનું માનીએ તો તેજસ્વી અને કરન જલદી લગ્ન કરી શકે છે. આ બન્નેની જોડી લોકોને ખૂબ પસંદ પડી રહી છે. આમ, તમને જણાવી દઇએ કે તેજસ્વી પ્રકાશ અને કરન કુંદ્રા આ દિવસોમાં એકબીજાને ડેટ કરી રહ્યા છે. આ લોકોને સંબંધો હાલમાં જગજાહેર થઇ ગયા છે. રિપોર્ટસનું માનીએ તો તેજસ્વી અને કરન જલદી લગ્ન કરી શકે છે.
આ બન્નેની જોડી લોકોને ખૂબ પસંદ પડી રહી છે. તેજસ્વી પ્રકાશ તથા કરન કુંદ્રા ‘બિગ બોસ ૧૫’ના ઘરમાં એકબીજાને મળ્યા હતા. તેજસ્વી આ શોની વિનર બની હતી. ઘરમાં જ કરન તથા તેજસ્વીએ એકબીજાના પ્રેમનો સ્વીકાર કર્યો હતો. બંને લગ્ન પણ કરવાના હોવાની ચર્ચા છે. કરન પોતાની પ્રેમિકા તેજસ્વી અંગે ઘણો જ પ્રોટેક્ટિવ છે. તેજસ્વી પ્રકાશ તથા કરન કુંદ્રા ‘બિગ બોસ ૧૫’ના ઘરમાં એકબીજાને મળ્યા હતા. તેજસ્વી આ શોની વિનર બની હતી. ઘરમાં જ કરન તથા તેજસ્વીએ એકબીજાના પ્રેમનો સ્વીકાર કર્યો હતો. બંને લગ્ન પણ કરવાના હોવાની ચર્ચા છે. કરન પોતાની પ્રેમિકા તેજસ્વી અંગે ઘણો જ પ્રોટેક્ટિવ છે.ss1