તેજેન્દ્રપ્રસાદજી મહારાજની શુભેચ્છા મુલાકાત લેતા મુખ્યમંત્રી
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ.પૂ શ્રી તેજેન્દ્રપ્રસાદજી મહારાજની શુભેચ્છા મુલાકાત લઈ તેમના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
ભગવાન શ્રી સ્વામીનારાયણ દ્વારા સ્થાપિત વિશ્વના સૌ પ્રથમ સ્વામીનારાયણ મંદિર શ્રી નરનારાયણદેવ ગાદીના છઠ્ઠા આચાર્ય શ્રી પ.પૂ શ્રી તેજેન્દ્રપ્રસાદજી મહારાજ તથા વર્તમાન આચાર્ય પ.પૂ.ધ.ધૂ ૧૦૦૮ શ્રી કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજની શુભેચ્છા મુલાકાત લઈ તેઓશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતાં.