તેલનારની શ્રી સરસ્વતી હાઇસ્કુલ ખાતે વ્યસન મુક્તિ માટે ચિત્ર સ્પર્ધા યોજાઈ
કપડવંજ તાલુકાના તેલનાર ગમે વ્યસન મુક્તિ ની જન જાગૃતિ વધે એના માટે ચિત્ર સ્પર્ધા શ્રી સરસ્વતી હાઇસ્કુલ, તેલનાર ગામે યોજાઈ જેનું આયોજન નીરમાલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ પ્રશાંતકુમાર ડી. પટેલીયા, પિયુષભાઈ સી. પંચાલ, નૃપીબેન અને ધનલક્ષ્મીબેન દ્વારા કરવામાં આવેલું હતું.
જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આવનાર વિધાર્થી ઓ ને બેગ નું વિતરણ કરવામાં આવેલું આવેલું અને ભાગ લીધેલ વિધાર્થી ઓ ને આશ્વાસન ઈનામ આપવામાં આવ્યું અને આખી શાળા ના બધા બાળકો ને અલ્પાહાર આપવામાં આવેલો