થરાદમાંથી દારૂ ભરેલ વોકસવેગન ગાડી પકડી પાડતી L.C.B બનાસકાંઠા
પોલીસ મહાનિરીક્ષક શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ, સરહદી રેન્જ, કચ્છ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી તરૂણ દુગ્ગલ સાહેબ બનાસકાંઠા પાલનપુર નાઓએ* જિલ્લામાં દારૂ/જુગારની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા *શ્રી એન.એન. પરમાર I/C પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી* નાઓના માર્ગદર્શન હેઠળ *અ.હેડ.કોન્સ મિલનદાસ, પો.કો પ્રકાશભાઇ, અમરસિંહ,તથા ઓખાભાઇ ની ટીમે* થરાદ વિસ્તારમાં પ્રોહી લગત પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાંચોર તરફથી એક જેટા વોકસવેગન ગાડી થરાદ તરફ ફુલ જડપે આવતી હોઇ રોકવા માટે હાથ કરતા રોકેલ નહિ.
જેનો પિછો કરતા થરાદ ડિસા હાઇવે પાસે પકડેલ જેનો ગાડિ નં GJ 12 BF 9971 છે જેમા ભારતીય બનાવટના વિદેશી *દારૂની બોટલો નંગ.119 કિંમત રૂ.40,400/- નો* વિદેશી દારૂ મળી આવેલ તેમજ જેટા વેકસ વેગન ગાડી ની કિંમત રૂ.2,00,000/- એમ *કુલ મુદ્દામાલ મળી કુલ કિંમત રૂ.2,40,400/-નો* ગણી કબ્જે કરી ચાલક ઇસમ પકડાઇ ગયેલ જેનુ નામ *શ્રીપાલ સુરેશકુમાર જાતે.જૈન* રહે.ગાંધીધામ. કચ્છ તેના વિરુદ્ધ થરાદ પોસ્ટે પ્રોહોબિશન ઍક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે.