દંપત્તી સપ્તાહ સુધી ગરીબ સાથે લાઈફ સ્વેપિંગ કરશે
લંડન: બર્મિંગહામમાં રહેતા કરોડપતિ કપલને અમીરો વાળું જીવન પસંદ નથી આવી રહ્યું. તેમણે એક અઠવાડિયા માટે ગરીબ કપલ સાથે લાઈફ સ્વેપિંગ કરવાનો ર્નિણય કર્યો છે. એક અઠવાડિયામાં જ અમીર કપલને ગરીબોની મુશ્કેલીનો અનુભવ થયો તો તેણે બીજા કપલને ગરીબોથી બહાર કાઢવાનો ર્નિણય કર્યો છે. ડેઇલી મેઇલના અહેવાલ પ્રમાણે, કામિલ અને તેની ગર્લફ્રેન્ડ યુકેમાં રહે છે. તેમની આવક દર અઠવાડિયે ૭ હજાર યુરો છે. તેની પાસે ૧૨ હજાર યુરોની ભવ્ય રોલેક્સ ઘડિયાળ પણ છે. તેના વ્યવસાયની નેટવર્થ વેલ્યૂ વાર્ષિક ૩ કરોડ યુરો સુધી પહોંચ્યું છે. ત્યારે સાથે રહે છે. તેમને ૭ મહિનાનો પુત્ર ્ીઙ્ઘઙ્ઘઅ છે. સ્ીઙ્મ બસ ડ્રાઇવરનું કામ કરતો હતો પરંતુ બ્રિટેનમાં લોકડાઉનના કારણે તેની નોકરી છૂટી ગઈ. ત્યારે પુત્રની સાળસંભાર માટે નોકરી છોડવી પડી. ત્યારબાદથી બંને પર મુશ્કેલીઓનો પહાળ તૂટી પડ્યો અને તેમના માથે ૧૧ હજાર યુરોનું દેવું થઈ ગયું.
આર્ટનો શોખ રાખે છે. તેનું સ્વપ્ન છે કે, પ્રિન્ટ આર્ટના આ શોખને એક બિઝનેસમાં ફેરવો. પરંતુ ગરીબી તેમને બીજું કંઈ કરવા દેતી નથી. જાે કે, નસીબને કંઇક બીજું મંજૂર હશે. અમીરીના જીવનથી પરેશાન કામિલે તેને એક અઠવાડિયા માટે લાઇફ સ્વેપિંગની ઓફર આપી, જેને સ્વીકાર કરી લીધી. આ ર્નિણય પછી તેમના પુત્રને બર્મિંગહામમાં કામિલના ઘરે લઈ ગયા અને ત્યાં વૈભવી જીવનનો આનંદ માણ્યો. ત્યાં આ બંનેએ જીવનમાં બીજી વખત ૫૦ યુરોની ડિનર પ્લેટની મજા માણી. આ દરમિયાન ગરીબીનું જીવન જીવવા માટે મેલ અને સોફીના ઘરે ડર્બિશાયરમાં પહોંચ્યા. કરોડપતિ અને તેની ગર્લફ્રેન્ડે ની માતાનો રૂમ સાફ કર્યો અને સોફીનું પ્રિન્ટનું કામ પૂર્ણ કર્યું. આ સાથે જ તેમણે સોફીના પાલતુ કૂતરાની પણ કાળજી લેવી પડી.
તેની ગર્લફ્રેન્ડને જાેઈને આશ્ચર્ય થયું કે નો પરિવાર એક દિવસમાં માત્ર ૮ યુરો પર જીવે છે. તેની અઠવાડિયાની આવક માત્ર ૫૪ યુરો હતી. તેને આ જાેઇને પણ દુઃખ થયું કે મેલના ઘરમાં ઘણી સામાન્ય જરૂરીયાતની વસ્તુઓ નહોતી. તેમના ઘરે રહીને તેમને ડિફોલ્ટરોની ઘણી નોટિસો પણ મળી હતી. જેમાં પૈસા નહીં ભરવા સામે કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી હતી. લાઈફ સ્વેપિંગનો ટાઈમ પૂરો થયા બાદ બંને પરિવાર પોતપોતાના ઘરે પાછા ફરે છે. આ પછી, કામિલ અને તેની ગર્લફ્રેન્ડ સાથે મળીને મેલના પરિવારને ગરીબીમાંથી કાઢવાનો ર્નિણય કરે છે.
તે બંને સપ્તાહમાં ૧૭૫૦ યુરોની સહાય કરવાનો ર્નિણય લે છે. આ સાથે જ મેલ અને સોફીની મદદ માટે કામિલ એક વેબસાઇટ શરૂ કરે છે જેના પર સોફી તેના પ્રિન્ટ વેચી શકે છે. કહે છે કે તેની પોતાની વેબ ડેવલપમેન્ટ કંપની છે, તેથી આ કામ કરવું તેમના માટે મુશ્કેલ નહોતું. કામિલે સોફીને માર્કેટિંગ અંગેની ઘણી ટીપ્સ પણ આપી હતી. કામિલની મદદથી સોફી ખૂબ જ ખુશ છે. તે કહે છે, ‘મારે એક નવું પ્રિંટર અને વેબસાઇટની જરૂર હતી. હવે મારી સમસ્યા દૂર થઈ ગઈ છે. આ આપણા માટે નવી શરૂઆત છે અને અમને આશા છે કે હવે આપણે પણ ધનિક થવામાં સમર્થ થઈશું.