Western Times News

Gujarati News

દધીચિ બ્રિજ નીચે થી વાનરને રેસ્ક્યુ કરાયુ

અમદાવાદ:દધીચિ બ્રિજની નીચે આવેલા એક પિલ્લર પર આજે એક વાનર ફસાઈ ગયો હતો, જેને બચાવવા માટે રિવરફ્રન્ટ રેસ્ક્યુ ટીમે પ્રયત્નો કર્યા  હતા. એ માટે બાદમાં ફોરેસ્ટ ખાતાની મદદ લેવામાં આવી હતી અને દોઢ કલાકની મહેનતના અંતે વાનરને સલામત રીતે બહાર કાઢીને છોડી મુકાયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.