દાંડી યાત્રિકો ૨૦મીના રોજ કંકાપુરા ખાતેથી હોડીમાં બેસીને મહીસાગર નદી પાર કરી ભરૂચ જિલ્લામાં પ્રવેશ કરશે

આણંદ – આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત તા.૧૨મી માર્ચના અમદાવાદ ખાતેથી પ્રારંભ થયેલી દાંડી યાત્રા દાંડી યાત્રાના નિર્ધારીત કાર્યક્રમ અને રૂટ અનુસાર તા. ૨૦મીના રોજ દાંડી યાત્રિકો વહેલી સવારના કંકાપુરા ખાતેથી હોડીમાં બેસીને મહીસાગર નદી પાર કરીને ભરૂચ જિલ્લામાં પ્રવેશ કરવા પ્રસ્થાન કરશે.