Western Times News

Gujarati News

દાણીલીમડા પોલીસે ચીલઝડપનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલ્યો

(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના દાણીલીમડા વિસ્તારમાં સોનાની ચેઈનની ચીલઝડપની ઘટના બની હતી જેને પગલે દાણીલીમડા પીઆઈ તડવીએ સુચના આપતાં જ ઈબ્રાહીમ ઉર્ફે ગાંડી કાદરભાઈ મેમણ (એકતાનગર, દાણીલીમડા)ને સોનાની ચેઈન સાથે ગણતરીના કલાકોમાં જ ઝડપી લેવાયો હતો પોલીસે ગુનામાં ઉપયોગમાં લેવાયેલી મોટર સાયકલ પણ કબ્જે કરી છે અને ઈબ્રાહીમે અન્ય ગુના કર્યા છે કે કેમ એ દિશામાં તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.