દાહોદમાં એક જ પરીવારના ૬ સભ્યોની હત્યા
દાહોદ જિલ્લાના તરકળા મહુડી નામે એક જ પરિવારના છ સભ્યોની ગળ કાપી કરપીણ હત્યા કરી નાખવામા આવતા સનસનાટી મચી ગઈ છે ઘટનાની જાણ થતા સંજલી પોલીસ સ્થળ ઉપર પહોચી ગઈ હતી આ ઉપરાત જિલ્લાના ઉચ્ચ પોલિસ અધિકારીઓ પણ ગામમાં પહોચી જતા લોકોના ટોળે ટોળા એકત્રર થઈ ગયા હતા અને કોને હત્યા કરી અને ક્યા કારણો સર હત્યા કરવામા આવી છે તે અંગે તપાસ ચાલુ છે
મૃતકોના નામ :ભરતભાઇ કડકીયાભાઇ પલાસ(40), સમીબેન ભરતભાઇ પલાસ(40), દિપિકા ભરતભાઇ પલાસ(12), હેમરાજ(10), દિપેશ(8) -રવિ(6)