દીપિકાએ પતિ રણવીર સિંહ સાથે ટિ્વસ્ટેડ વીડિયો શેર કર્યો
મુંબઈ: હાલમાં રણવીર સિંહએ દીપિકા પાદુકોણની સાથે ખુબજ રોમેન્ટિક ફોટો શેર કરી હતી. જેની સોશિયલ મીડિયા પર ખુબજ ચર્ચા થઇ રહી હતી. બંનેનાં ફેન્સની વચ્ચે તેમની આ ફોટો ખુબજ પસંદ થઇ રહી હતી. આ દીપિકા પાદુકોણનાં પતિ રણવીર સિંહ સાથે એક વીડિયો શેર કર્યો છે.
જે તેજીથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં દીપિકા અને રણવીરની રોમેન્ટિક અને ફની બંને સાઇડ જાેવા મળી રહી છે. ઘણા યૂઝર્સે કમેન્ટ કરતાં બંનેએ આ વીડિયોનાં વખાણ કર્યા છે. વીડિયોમાં પહેલાં તો દીપિકા પતિ રણવીર સિંહની સાથે રોમેન્સ કરતાં નજર આવી રહી છે. આ ટિ્વસ્ટથી ભરેલો વીડિયો છે. દીપિકા અને રણવીરનાં ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.
દીપિકાનો આ વીડિયો ને તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે. વિડિયોમાં રણવીર અને દીપિકા બંને ટ્રેક સૂટ પહેરેલાં નજર આવે છે. કેટાલંક કલાકોમાં જ આ વીડિયો ખુબજ વાયરલ થઇ ગયો છે. વીડિયોમાં રણવીરે પિંક કલરનું ટ્રેક સૂટ પહેરેલું છે અને દીપિકા ગ્રીન અને વ્હાટ કલરનાં ટ્રેક સૂટમાં નજર આવે છે. વીડિયોમાં બંને સેન્શુઅલ અવતારની ચર્ચામાં વિષય બની ગયો છે. બંનેનો આ વીડિયો પર ન ફક્ત તેનાં ફેન્સ પણ સેલિબ્રિટીઝ ફ્રેન્ડ્સે પણ કમેન્ટ કરી છે. વીડિયો શેર કરતાં દીપિકા પાદુકોણે કેપ્શનમાં લખ્યું છે.