દેશમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓમાં ૯૦ ટકાની ઉમર ૪૦થી વધુ
નવીદિલ્હી, ભારતમાં કોરોના વાયરસ સંક્રમણની મૃત્યુની દર દુનિયાના બીજા દેશોમાં ભલે જ ઓછી છે પરંતુ ૬૫ હજારથી વધુ લોકોના જીવ ગયા છે આરોગ્ય મંત્રાલયથી પ્રાપ્ત આંકડાના વિષ્લેષણથી ખબર પડે છે કે ભારતમાં કોવિડથી મૃત્યુ પામનાર મહિલાઓની ઉપેક્ષા પુરૂષોની સંખ્યા બેગણાથી પણ વધુ છે.કુલ મૃતકોમાંથી ૬૯ ટકા પુરૂષ છે ઉમરના હિસાબથી જાેવામાં આવે તો મૃત્યુ પામનારાઓમાં ૯૦ ટકાની ઉમર ૪૦થી વધુ છે.
Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf
૨૨ ઓગષ્ટ સુધી કોરોનાના કારણે જીવ ગુમાવનારા ૫૬, ૨૯૨ લોકોમાંથી અડધાથી વધુની ઉમર ૫૦થી ૭૦ની વચ્ચે હતી જીવ ગુમાવનારાઓમાં સૌથી વધુ લોકોની ઉમર ૬૧-૭૦ની વચ્ચે છે જેમાં મહિલાઓ અને પુરૂષ બંન્ને સામેલ છે. કોરોના સંક્રમણથી મહિલાઓ પુરૂષોથી સારી લડી રહી છે કોવિડ ૧૯થી મૃત્યુ પામનારા પ્રત્યેક ત્રણ લોકો મહિલાઓની ભાગીદારી એકથી પણ ઓછી છે.૨૨ ઓગષ્ટ સુધી જીવ ગુમાવનારા ૫૬.૨૯૨ લોકોમાંથી ૧૭,૩૧૫ મહિલાઓ છે. ઓગષ્ટના ત્રીજા સપ્તાહ સુધી ૩૮,૯૭૩ પુરૂષોના જીવ ગયા છે જીવ ગુમાવનારા ચાર લોકોની કેટેગરી અન્ય છે. મૃત્યુનો આ ટ્રેડ તે અનુકૂળ છે જેવો કે વૈશ્વિક રીતે જાેવામાં આવ્યો છે કોવિડ ૧૯ પરૂષો અને વૃધ્ધ માટે વધુ ઘાતક સાબિત થઇ રહ્યું છે.
મહિલાઓના મૃત્યુ દર પુરૂષોની સરખામણીમાં બેગણી છે. જાે કે ૨૦ વર્ષ સુધીની ઉમરની જાન ગુમાવનાર ૫૯૯ લોકોમાં યુવકો અને યુવતીઓની સંખ્યા લગભગ બરાબર છે. ૧૧-૨૦ વર્ષમાં મૃતકો ૪૯ ટકા યુવતી છે. કોવિડ ૧૯ના કારણે જીવ ગુમાવનારાઓમાં સૌથી ઓછી સંખ્યા ૧૦ વર્ષથી ઓછી ઉમરના બાળકોની છે જયારે ૯૦ વર્ષથી વધુ ઉમરના ૩૦૧ લોકોના મોત થયા છે.કેટલાક મોતતેમાં તેમની ભાગીદારી ૦.૫ ટકા છે આ વૈશ્વિક સ્તરથી ખુબ ઓછી છે.
ઇસ્ટીટયુટ ઓફ લિવર એન્ડ બિલિયરી સાઇસેજ નવીદિલ્હીના ડાયરેકટર ડો શિવ કે સરીને કહ્યું હતુ ંકે જીવ ગુમાવનારા યુવા વ્યસ્કોના મામલામાં જાેવામાં આવ્યું છે કે સામાન્ય રીતે તેમના મોત ભરતીના ૨૪ કલાકની અંદર થઇ દાય છે વૃધ્ધોના મોત નિમોનિયા જેવા કોવિડ સંબંધિત જટિલતાઓના કારણે થાય છે. પરંતુ યુવા અચાનક દમ તોડી દે છે.HS