દેશ-વિદેશના નેતાઓએ ટ્વિટ કરી સુષમા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપી
નવી દિલ્હી: પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજનું મંગળવારે રાતે નિધન થઈ ગયું છે. તેમને છાતીમાં દુખાવા પછી એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર દેશ-વિદેશના નેતાઓ અને ફિલ્મ સહિત વિવિધ ક્ષેત્રના સેલેબ્સે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું છે કે, સુષમાજીનું નિધન એક વ્યક્તિગત ક્ષતિ છે. તેમણે ભારત માટે જે પણ કઈ કર્યું, તે માટે તેમને હંમેશા ખૂબ પ્રેમથી યાદ કરવામાં આવશે. મારી સંવેદનાઓ પરિવાર સાથે છે, ઓમ શાંતિ.
Sushma Ji’s demise is a personal loss. She will be remembered fondly for everything that she’s done for India. My thoughts are with her family, supporters and admirers in this very unfortunate hour. Om Shanti.
— Narendra Modi (@narendramodi) August 6, 2019
પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે લખ્યું |
सुषमा दीदी जो भी कार्य करती थीं, उसमें प्रतिष्ठा पाती थीं। उन्होंने देश को अंतर्राष्ट्रीय स्तर पर भी मान-सम्मान दिलाया।
मैं अभी भी यह कल्पना नहीं कर पा रहा हूँ कि वे हमें छोड़ गईं हैं। यह केवल @BJP4India की नहीं, पूरे देश की क्षति है।
।।ॐ शांति।।#सुषमा_स्वराज pic.twitter.com/F6H82zJHny— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) August 7, 2019
ઈઝરાયલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂએ ટ્વિટ કરી શોક વ્યક્ત કર્યો |
We are saddened to hear of the passing of #SushmaSwaraj. Her dedication, compassion and contribution to the relations between India and Israel will not be forgotten. #RIPSushmaSwaraj pic.twitter.com/EwC1DgCrvi
— Israel in India (@IsraelinIndia) August 7, 2019
T 3251 –
'मृदुभाषी, सम्मोहक वक्ता,
मिलनसार, दुखहर्ता।
सुषमाजी जैसों का रिक्त स्थान कभी नहीं भरता।।' ~ Ef V pic.twitter.com/upWSXevwaH— Amitabh Bachchan (@SrBachchan) August 7, 2019
Deeply shocked and saddened to hear about Sushma Swaraj ji’s sudden demise.
A graceful and honest leader, a sensitive and selfless soul, a keen understanding of music and poetry and a dear friend. Our former external minister will be remembered fondly.— Lata Mangeshkar (@mangeshkarlata) August 6, 2019