દોઢ કરોડની પોલીસી પાસ કરાવવા પત્નીનું કાસળ કાઢ્યુ
સુરત: પુણા કુંભરીયા રોડ પર આવેલી રઘુવીર સિલિયમ નજીકના સર્વીસ રોડ પર ફોટોમાં દેખાતી ૨૧ વર્ષય શાલિની નું અકસ્માત થતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી અને ફરજ પર હાજર તબીબો દ્વારા શાલિની ને મૃત જાહેર કરી હતી, શાલિનીના પરિવાર દ્વારા આ મામલે ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે શાલિની ની હત્યા કરવામાં આવી છે
અને અકસ્માતમાં ખપાવાનો પ્રયાસ પતિ કરી રહ્યો છે. પતિનું પોલીસને કહેવું છે કે અજાણ્યા વાહનની ટક્કરને કારણે આ અકસ્માત થયો હતો,પરંતુ શાલિનીના પરિવારના સભ્યો હત્યાનો આરોપ લગાવી રહ્યા છે,શાલિનીના નામે હતું લાખો રૂપિયાનો વીમો, પતિ અનુજની એક બહેન છે જેનું નામ છે
નિરુ ઉર્ફે પૂજા અને અને ભાભી (શાલિની)ના નામે ૧૫ લાખનો ઓનર વીમો હતો જ્યારે ડિસેમ્બરમાં લેધેલી ટ્રક નો વીમો ૩૦ લાખ રૂપિયાની કરવામાં આવ્યો હતો, પોલિસી ક્લેમ કરવામાટે ભાઈ-બેહને કાવતરું રચી ને હત્યા કરી નાખી છે જેમાં શાલિની ના સસરા સોહનસિંઘ પણ આ કવતરમાં શિમિલ હોવાનું શાલીનીના પરિવારના સભ્યો જણાવી રહ્યા છે.
કુંભારિયા ગામની સારથી રેસીડેન્સીમાં રહેતા અનુજ યાદવે પોતાના નિવેદનમાં લખાવ્યું છે કે ૮ મી જાન્યુઆરીના રોજ તે પત્ની શાલિની સાથે સવારે ૫ વાગ્યે મોર્નિંગ વોક પર નીકળ્યો હતો અને કાર ચાલકે શાલિન ને અડફતે લીધી હતી. મહત્વની વાત છે કે ફેબ્રુઆરી ૨૦૧૭માં શાલિનીએ લગ્નના થયા હતા અને ત્રણ-ચાર મહિના પછી જ તેને પરેશાન કરવાનું શરૂ કર્યું હતું, અનુજની બહેન પૂજા ઉર્ફે નિરુ પણ હેરાનગતિ કરતી હતી,
આ કારણોસર, હું મારી પુત્રીને માતૃભૂમિ ઘરે લાવ્યો છે. પરંતુ એક મહિનામાં પાછો મોકલ્યો,વર્ષ ૨૦૧૮ માં ૫ લાખ રૂપિયા માંગવામાં આવ્યા હતા. તો મેં ૨ લાખ રૂપિયા આપ્યા છે, બટાકાનો પાક તૈયાર થતાંની સાથે ૩ લાખ આપવાનું વચન આપ્યું હતું. દીકરી સાથે ફોન પણ રાખ્યો ન હતો. હત્યાની શંકા એટલા માટે છે કે આ બધા લોકો સવારે ૧૦ વાગ્યે જાગવા વાળું પરિવાર છે અને સવારે જબરદસ્તી વોલ્ક ઓર લઈ જવાનું શુ કારણ હોઈ શકે.