Western Times News

Gujarati News

દ્વારકામાં દર્દીઓ માટે ૨૫ વેન્ટિલેટર નહીં મોકલાય તો ધારાસભ્યના બેમુદત્તી ઉપવાસ

પ્રતિકાત્મક

જામનગર, ધારાસભ્ય વિક્રમ માડમે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ અટકાવવા ૨૫ વેન્ટિલેટરમાં નહી મોકલયા તો અચોક્કસ મુદ્દતને ઉપવાસની ચેતળણી આપી છે

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાનું સંક્રમણમાં વધતુ હોવાથી હવે લોકો માટે ચિતા સાથે ભયજનકમાં બની રહ્યું છે આવી પરિસ્થિતિ વચ્ચે સરકારી આરોગ્યમાં તંત્ર પણ ટૂંકુ પડી રહ્યું છે તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગામડાઓમાં ભયંકરમાં કેસ હોવાથી ત્યા ગામડાઓમા કોઈ જ લોકો પૂરતા ટેસ્ટમાં કરવામાં આવતા નથી.

તેનુ કારણ સરકાર આંકડા છૂપાવવા માટે થઈને પૂરતા ટેસ્ટમાં કરતા નથી અને પૂરી કિટ ફાળવતા નથી જેના કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લા કોરોનાનું સંક્રમણમાં વધુ ફેલાયુ છે.

ખંભાળિયામાં આવતા દર્દીઓના કોરોના સેમ્પલમાં જામનગરની ટેસ્ટિગમાં લેબમા મોકલવામાં આવે છે જેમા વર્કમાં લોડ હોવાથી એક સપ્તાહ પછી મુખ્યમંત્રી જામનરમાં મુલાકાતે આવેલ ત્યારે ખંભાળિયાની રેફરલ હોસ્પિટલમાં નવા ર૫ વેન્ટિલેટરમાં તેમજ અઠવાડિયામાં આરટી પી સીઆર ટેસ્ટમાં માટેની લેબ શરૂ થઈ જશે તેવી જાહેરાત કરી હતી. આમ છતા આ જાહેરાતને આજે ૨૦ દિવસ જેટલોમાં સમય પસાર થઈ જવા છતા નથી આવ્યા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.