ધનસુરાનું ગૌરવ અરવલ્લી નિવૃત કર્મચારી મંડળ માં મહામંત્રી તરીકે નિમણૂક

બાયડ
અરવલ્લી જિલ્લા નિવૃત કર્મચારી મંડળ ના મહામંત્રી તરીકે ધનસુરા ના ગોવિંદભાઈ પટેલ ની નિમણૂંક કરવામાં આવી હતી.ગોવિંદ ભાઈ ધનસુરા નિવૃત કર્મચારી મંડળ માં અને રેડક્રોસ સોસાયટી માં પણ સેવા આપી રહ્યા છે.તેમની અરવલ્લી જિલ્લા નિવૃત કર્મચારી મંડળ માં મહામંત્રી તરીકે નિમણૂક થતા ધનસુરા નિવૃત્ત કર્મચારી મંડળ ના પ્રમુખ હસમુખભાઈ પટેલ અને અન્ય પેન્શનરો અને હોદ્દેદારો એ અભિનંદન પાઠવ્યા હતા.
આભાર – નિહારીકા રવિયા