ધનસુરામાં મેલેરિયા વિરોધી માસ ઉજવણીના ભાગ રૂપે વિવિધ કામગીરી કરાઈ
ગામમાં સર્વે,લોકોને ઘેર ઘેર જઈ માહિતી અપાઈ તેમજ પાણી પાત્રો ચેક કરાયા
ધનસુરા માં મેલેરિયા વિરોધી માસ ઉજવણી ના ભાગ સ્વરૂપે આરોગ્ય ની ટીમ ધ્વારા ભંગાર ની દુકાનો, ટાયરો ની દુકાનો ની મુલાકાત લેવામાં આવી હતી તેમજ ઘરે ઘરે મુલાકાત લઈ લોકોમાં જન જાગૃતિ આપવા માં આવી હતી સાથે પાણી ના પાત્રો ચેક કરવામાં આવ્યા હતા લોકોને મચ્છર ના જીવનચક્ર વિશે સમજાવવા માં આવ્યા હતા અરવલ્લી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા મેલરીયા અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર તેમજ મેડિકલ ઓફિસર ના માર્ગદર્શન હેઠળ આ કામગિરી કરાઈ હતી