Western Times News

Gujarati News

ધનસુરા કોલેજ માં એન.એસ.એસ.ના ઉપક્રમે સ્વચ્છતા પખવાડિયા ની ઉજવણી 

આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધનસુરા તા.10 /08/2021 ના રોજ એન.એસ.એસ.ના ઉપક્રમે સ્વચ્છતા પખવાડિયા ઉજવણી અનુસંધાને એન.એસ.એસ. સમિતિના અધ્યાપકો અને સ્વયંસેવકો સ્વચ્છતા કાર્યક્રમમાં જોડાઈ  સફાઈ કરી હતી તા.10 /08/2021 ના રોજ એન.એસ.એસ.ના ઉપક્રમે સ્વચ્છતા પખવાડિયા ઉજવણી અનુસંધાને એન.એસ.એસ. સમિતિના અધ્યાપકો અને સ્વયંસેવકો સ્વચ્છતા કાર્યક્રમમાં જોડાઈ  સફાઈ કરી હતી .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.