ધનસુરા ગ્રામ પંચાયત દ્વારા અખાદ્ય ચીજ વસ્તુનો નાશ કરવામાં આવ્યો
ધનસુરા ગ્રામ પંચાયત ઘ્વારા અખાદ્ય ચીજ વસ્તુઓ નો નાશ કરવામાં આવ્યો હતો.જેમાં ઘનસુરા ગામ પંચાયત વિસ્તારમાં આવેલી હોટલ તથા ડેરીમાં અખાદ્ય ચીજ વસ્તુનો ધનસુરા ગ્રામ પંચાયત ઘ્વારા નાશ કરવામાં આવ્યો હતો.હાલમાં ચાલી રહેલા કોરોના ને લઈને તંત્ર ધ્વારા તકેદારીના પગલાં લેવા માં આવી રહ્યા છે ત્યારે ધનસુરા માં હોટલો અને ડેરીઓ માં તપાસ કરી અખાદ્ય ચીજ વસ્તુઓ નો નાશ કરવામાં આવ્યો હતો.
જેમાં સર્કલ ઓફિસર-ધનસુરા,ધનસુરા ગ્રામ પંચાયત ત.ક.મંત્રી મહેશભાઈ.જે. પ્રજા૫તિ, ઘનસુરા ગ્રામ પંચાયત ના સિનીયર કલાર્ક પ્રદિ૫ભાઈ આર.ભાવસાર ધનસુરા ગ્રામ પંચાયતમાં શોપ્સ ઇન્સપેકટર અર્પણભાઈ.કે.૫ટેલ, રેવન્યુ તલાટી એસ.એમ.પટેલ,તેમજ કે.વી.પટેલ તેમજ ઘનસુરા ગ્રામ પંચાયત સ્ટાફ પ્રકાશભાઈ તથા આકાશભાઈ ઘ્વારા તમામ અખાદ્ય જથ્થો નાશ કરાવવામાં આવ્યો હતો. (દિલીપ પુરોહિત. બાયડ)