Western Times News

Gujarati News

ધોનીની નિવૃત્તિ પર તેના મેનેજરનો મોટો ખુલાસો

નવી દિલ્હી: ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની નિવૃત્તિ લેવાની વાત પાછલા કેટલાય ચચાર્માં છે. વલ્ર્ડ કપ ૨૦૧૯માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રામાયેલી મેચ પછી ધોની મેદાન પરઉતયા. તેવામાં સતત તેવો ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે કે ધોનીએ ક્રિકેટને હંમેશા માટે વિદાય કહી છે કે શું? વળી ચચાર્ કે આઈપીએલની તે વાપસી કરશે. પણ કોરોના વાયરસના કારણે આઈપીએલ  કરવામાં આવી છે. હવે ધોનીના મેનેજર મિહીર દિવાકર, માહીની નિવૃત્તિને લઇને નવી અપટેડ આપી છે.

મિહીર દિવાકરનું કહેવું છે કે ધોની હાલ નિવૃત્તિ મામલે વિચારી રહ્યો. તેમણે ધોની વિશે વાત કરતા કહ્યું કે, એક મિત્ર હોવાના કારણે અમે ક્રિકેટ વિશે વાત કરતા. પણ તેમને જાેઈને એવું લાગતું  કે તે જલ્દી નિવૃત્તિ લે. તે આઈપીએલમાં રમવા માટે તૈયાર છે અને આ માટે તેમણે ખૂબ મહેનત કરી છે.

એક મહિના પહેલા તે ચેન્નઈ પહોંચી ગયા હતા. અને લોકડાઉનમાં પણ સતત ધોની પોતાની ફિટનેસને લઈને કામ કરી રહ્યા હતા. હવે રાહ બસ તે વાતની જાેવાની છે કે બધુ પહેલા જેવું સામાન્ય  જાય. મેનેજરે એ પણ કહ્યું કે ધોની લોકડાઉન પૂરું પછી પ્રેક્ટિસ શરૂ કરશે.

મહેન્દ્ર સિંહ ધોની વલ્ર્ડકપના પછી જ તે મેદાનમાં  ઉતયાર્. વલ્ર્ડકપના ઠીક પછી તે વેસ્ટઈન્ડિઝ પ્રવાસ પર જવાના બદલે તે આર્મી ટ્રેનિંગ લેવા કાશ્મીર જતા રહ્યા હતા.

૧૪ દિવસની ટ્રેનિંગ પછી તે ટીમમાં આવ્યા. આ વર્ષે આઈપીએલની જ તે ફરી ક્રિકેટમાં  હતા. બે માર્ચે ધોની અન્યચેન્નઈ સુપર કિંગ્સના કેમ્પમાં પહોંચ્યા. ટ્રેનિંગ દરમિયાન તેમના અનેક વીડિયો વાયરલ જેમાં તેમનો શાનદાર ફોર્મ ઉડીને નજરે આવતો હતો. હવે આશા રાખવામાં આવી રહી ચે કે ધોની આઈપીએલના સહારે ફરી એક વાર ટીમ ઇન્ડિયા અને ક્રિકેટમાં વાપસી કરે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.