ધો ૧૦ અને ૧૨ના ખાનગી વિદ્યાર્થીઓ ૩૦ સપ્ટેમ્બર સુધી પરીક્ષા ફોર્મ ભરી શકશે
અમદાવાદ, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ટરી એજ્યુકેશન ધો ૧૦ અને ૧૨ના ખાનગી વિદ્યાર્થીઓ ૩૦ સપ્ટેમ્બર સુધી બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરી શકશે ખાનગી વદ્યાર્થીઓ બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ પરથી ફોર્મ ડાઉનલોડ કરી શકશે ત્યાર બાદ વિદ્યાર્થીઓ આ પરીક્ષાફોર્મ ભરી ઓનલાઈન અપલોડ કરવાના રહેશે જેના કારણે બોર્ડ પાસે ખાનગી વિદ્યાર્થીઓ સંપૂર્ણ માહિતી પહોચી જશે જે વિદ્યાર્થીઓ ૨૦૧૯ ઓછા માકર્સ આપતા ફરી પરીક્ષા આપી માકર્સ સુધારો કરવા ઈચ્છા હોય તેવા ફોર્મ ભરી શકશે આ ફોર્મ ૨૦૧૫થી ૨૦૧૯ સુધીના વિદ્યાર્થીઓ ભરી શકશે.
સીબીએસઈ એકઝામની જાહેરાત કરી દેવામાં આવી છે આ વખતે બોર્ડ પરીક્ષા ૧૫ ફેબ્રુઆરી શરૂ થઈ છે દર વર્ષની તુલનાએ બે સપ્તાહ પહેલા પરીક્ષા શરૂ થઈ રહી છે આ વર્ષે પ્રશ્નપત્ર પેટર્નમાં ઘણા બદલાવ કરવામાં આવ્યુ છે.
આ વર્ષે ઓબ્જેકિટવ ટાઈપ પ્રશ્નોને સંખ્યા વધી ગઈ છે આ સિવાય આ વર્ષે પ્રશ્ન વિકલ્પ પણ વધારવામાં આવ્યા છે સીબીએસઈની પરીક્ષામાં આ વર્ષે ૧૦ વાગ્યા બાદ પરીક્ષામાં કેન્દ્રમાં સ્ટૂડન્ટસને એન્ટ્રી નહી મળેશે અડધા કલાક પહેલા પરીક્ષા કેન્દ્રમાં પહોચવુ અનિવાર્ય માટે ચાર કેન્દ્રમાં સ્ટૂડન્ટમાં એન્ટ્રીમાં નહી મળે અડધા કલાક પહેલા સીબીએસઈએ પરીક્ષામાં માટે ચાર નવા બદલાવ કર્યા છે તમામ વિદ્યાર્થી ફોર્મ ભરી શકશે આ વિદ્યાર્થી ભરી શકશે.
સીબીએસઈ એકઝામની જાહેરાત કરી દેવામાં આવી છે આ વખતે બોર્ડ પરીક્ષા ૧૫ ફેબ્રુઆરી શરૂ થઈ હતી દર વર્ષની શરૂ થઈ રહી છે આ વર્ષે પ્રશ્નપત્ર પેટર્નમા ઘણા બદલાવ કરવામા આવ્યા છે. આ વર્ષેમા ઓબ્જેક્ટિવ ટાઈપ પ્રશ્નોની સંખ્યા વધી ગઈ છે આ સિવાય આ વર્ષેમા પ્રશ્નમાં વધારવામાં આવ્યા છે સીબીએસઆઈ પરીક્ષામાં આ વર્ષેમા ૧૦ વાગ્યા બાદ પરીક્ષામાં કેન્દ્રમાં મળે અડધા કલાક પહેલા પરીક્ષામાં કેન્દ્રમાં હશે સીબીએસઈએ પરીક્ષામાં માટે ચાર નવા બદલાવ કર્યા છે તમામ વિદ્યાર્થીઓ શાળાના યુનિફોર્મની શાળાના આપવામાં આવશે સવારે ૧૦ વાગ્યાથી પરીક્ષા શરૂ થશે.