નડિયાદના બુટલેગરનું દાહોદ થી મંગાવેલ વિદેશી દારૂ પકડાયો બે વ્યક્તિઓની ધરપકડ

નડિયાદના બુટલેગર એ દાહોદ થી મંગા વેલ વિદેશી દારૂ બાબતે નડિયાદ પશ્ચિમ પોલીસ ને માહિતી મળતા તેમણે દરોડો પાડી દારૂ સાથે બે વ્યક્તિઓને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે આ બનાવ અંગે મળતી માહિતી મુજબ નીતીનભાઇ રમણભાઇ ભુરીયા રહે . ભુરીયા ફળીયું રૂપાખેડા તા ઝાલોદ જી દાહોદ ના ઓ મારૂતી સુઝુકી ૮૦૦ મોડેલની મોટર કાર નંબર જી.જે.ર ૩ એ ૬૪૯૦ કી.રું. 3૦.૦૦૦ / – માં બેગપાઇપર ડીલક્ષ વ્હીસ્કી ના કવાર્ટર નંગ ૩૮૪ કિ રૂ ૩૮,૪૦૦ / દાહોદ થી ભરી નડિયાદ દિનશા નગર માં રહેતા
પરેશભાઇ દિનેશભા ઈ ને ત્યા માલ ઉતારવા આવ્યા હતા આની જ નડિયાદ પશ્ચિમ પોલીસ ને થઈ હતી જેથી પોલીસે દરોડો પાડતા સ્થળ પડતી નીતીનભાઇ તથા રમેશભાઇ વગર પાસ પરમીટના વિદેસી દારુના જથ્થા તથા મોટર કાર સાથે કુલ્લે કિ ૬૮,૪૦૦ / – ના જથ્થા સાથે પકડાઇ ગયા હતા જ્યારે પરેશભાઈ દિનેશભાઈ તળપદા પકડા યા નથી આ ત્રણેય વ્યક્તિઓ સામે નડિયાદ પશ્ચિમ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે
ReplyForward