નડિયાદના સંતરામ રોડ પર આવેલા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને શ્રધ્ધાસુમન
બાબાસાહેબ આંબેડકરની ૧૨૯ જન્મ જયંતી નિમિત્તે નડિયાદના સંતરામ રોડ પર આવેલા બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા પર ખેડા જિલ્લા સાંસદ દેવુંસિંહ ચૌહાણ દ્વારા ફુલહાર કરી શ્રધ્ધાસુમન અર્પણ કરીયા હતાં. આ પ્રસંગે નડિયાદ નગરપાલિકાના કાઉન્સિલર ઉપસ્થિત રહ્યા હતા.