નડિયાદની પીજ ચોકડી પાસે બે કાર વચ્ચે અકસ્માતમાં ૫ ના મોત અને ૩ ઘાયલ
(તસવીર સાજીદ સૈયદ નડિયાદ )નડિયાદના પીજ ચોકડી પાસે રવિવારની રાત્રે બે કાર વચ્ચે અકસ્માત થયો હતો જેમાં અમદાવાદના કાલુપુર ધી બજારમાં રહેતા પરિવારનો અકસ્માતમાં ૫ ના મોત થયા હતા મળતી માહિતી મુજબ અમદાવાદમાં ધી બજારમાં રહેતા (ચણવાડા) ફેમિલીના સભ્યો અમદાવાદ થી આણંદ આવ્યા હતા અને રાત્રે પરત અમદાવાદ જઈ રહ્યા હતા
ત્યારે નડિયાદ પાસે આવેલ નેશનલ હાઇવે નંબર ૮ પીજ ચોકડી પાસે તેમની કાર સ્વીફ્ટ ગાડી નો અન્ય એક કાર સાથે અથડાતા સ્વીફ્ટ કારમાં બેસેલા (૧) યાકુબભાઈ ફતેપુર ભાઈ શેખ ઉંમર વર્ષ ૫૨ (૨) કૌશરબીબી યાકુબભાઈ શેખ ઉંમર વર્ષ ૪૫ (૩) સીમા બાનુ વસીમભાઈ શેખ ઉંમર વર્ષ ૨૪ (૪ ) ઈનાયા બાનુ વસીમભાઈ શેખ ઉંમર વર્ષ ૫ (૫) જીયા બાનુ સહદ ભાઈ શેખ ઉંમર વર્ષ ૧ ના ઘટના પર જ મોત થયા હતા અને અન્ય ત્રણને સારવાર હેઠળ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા આ ઘટનાને લઇને નડિયાદ પોલીસ તથા ફાયર બ્રિગેડ ની ટીમ ઘટના પર આવી પહોંચી હતી