નડિયાદમાં એપલ કંપનીની ડુપ્લીકેટ એસેસરી વેચનાર ચાર મોબાઇલ દુકાન પર કંપનીના દરોડા
પોણા સાત લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
નડિયાદ: નડિયાદમાં આવેલી કેટલીક દુકાનો વાળા વિવિધ કંપની ના ડુપ્લીકેટ એસેસરી વેચતા હોવાની બાતમી મળી હતી એપલ કંપની ના ડુપ્લીકેટ એસેસરીહોવાની બાતમીના આધારે કંપનીના માણસો એ પોલીસ સાથે રાખી પાડેલા દરોડામાં દુકાન દાર પકડાયા છે તેમની પાસેથી પોણા સાત લાખનો મુદ્દામાલ જપ્ત કરી કોપીરાઇટ ના ગુના હેઠળ કાર્યવાહી હાથ ધરી છે
મળતી માહિતી મુજબ વિશાલ સિંહ જાડેજા એ નડિયાદ ટાઉન આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે અમારા કંપની તરફ થી મને એમ્પલ કંપની ના કોપીરાઇટ્સ હકકો ના રક્ષણ માટે કોપી રાઇટ્સ ના કેસો ગુજરાત , રાજસ્થાન , મધ્ય પ્રદેશમાં શોધી કાઢી તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવાના હક્કો મળેલા છે . અમોને ખાનગી રાહે બાતમી મળેલ કે , નડિયાદ શહેર વિસ્તારમાં કેટલીક દુકાનો માં એપ્પલ કંપની ની ડુપ્લીકેટ એ સેસરીઝ વેચાય છે . જેથી આ બાબતે ખાત્રી તપાસ કરતા ( ૧ ) ચિસ્તિયાં મોબાઇલ વર્લ્ડ દુકાન નં .૨૪ પ્લેટી ની યમ પ્લાઝા , નડીયાદ ટાઉન પોલીસે લાઇન ની સામે , નડિયાદ ( ૨ ) શ્રી ક્રિષ્ના મોબાઇલ કવર હાઉસ દુકાન નં . બી / ૨ ૬ , શ્રીમતી કોમ્પ લેક્ષ , સ્ટેશન રોડ , નડિયાદ ( ૩ ) સાઇ કવર હાઉસ , દુકાન ને , બી / ૯ , શ્રી મુર્તી કોમ્પલેક્ષ , સ્ટેશન રોડ , નડિયાદ ( ૪ ) જ રસ્ટ મોબાઇલ વર્ડ , વિર્ગો કોમ્પલેક્ષની સામે , સંતરામ રોડ , નડિયાદ નામની દુકાનોમાં એપ્પલ કંપનીના ડુપ્લીકેટ એસેસ રીઝ વેચાતી હોવા ની બાતમી મળતા અમો એ પોલીસ સાથે નડિયાદ નવી પોલીસ લાઇને સામે આવેલ , પ્લેટીનીયમે પ્લાઝામાં આવેલ દુકાને -૨૪ , ચિસ્તિયા મોબાઇલ વર્લ્ડ નામની દુ કાને રેઇડ કરતા દુકાનમાં એક ઇસમ હાજર મળેલ જેનું નામ ઠા મ પુછતા પોતે પોતાનું નામ શાહે જાદહુસેન મલેક રહે . જાનબાગ સોસાયટી , બારકોણીયા રોડ , નડિયાદ નો હોવાનું જણાવેલ હતું. અમારી કંપની ની ડુપ્લીકેટ વસ્તુઓ મળી હતી વસ્તુઓ જેમા ( ૧ ) મોબાઇલ કવર નંગ -૧૭ જેના એક નંગ કવરની કી.રૂ .૮૦૦ – લેખે કુલ્લે કી.રૂ. ૧ ૩ , ૬૦૦ / – ( ૨ ) મોબાઇલ ચાર્જર નંગ -૫ જેના એક નંગની કી.રૂ .૩૦૦૦ – લેખે કુલ્લ નંગ – પની ફી , રૂ . ૧૫૦૦૦ / – ( ૩ ) એડેપ્ટર કેબલ નંગ -૪ જે એક નંગની કી.રૂ , ૧૯૦૦ / – લેખે કુલ -૪ નંગની કી.રૂ. ૩૬ ૦૦ / – મળી કુલ્લે રૂપિયા ૩૬ , ૨૦૦ / નો મુદ્દામાલ તપાસ અર્થે કજે કરેલ , તેમ જ દુકાન માં હાજર ઇસ મને દુકાનના માલીક બાબતે પુછતા દુકાનના માલિક સો હીલભાઇ બાલુભાઈ વહોરા રહે , બારકોશીયા રોડ , નડિયાદના ઓ હોવાનું જણાવેલ હતું
ત્યાર બાદ નડિયાદ સ્ટેશન રોડ ઉપર ત્રીભૂત કોમ્પલેક્ષમાં આવેલ શ્રી ક્રિના મોબાઇલ કવર હાઉસ દુકાન નં . બી / ૨૬ ર ૬ માં તમો પોલીસ તથા પંચો તથા અમારા સ્ટાફના માણસો સાથે રેઇડ કરતા દુકાનમાં એક ઇસમ હાજર મળેલ જેનું નામઠામ પુછતા પોતે પોતાનું નામ કુનાલ જગદીશભાઇ લાખી વાણી રહે , ૮ / પ્રામઇ રેસીડન્સી , મંજી પુરા , નડિયાદનો હો વાનું જણાવેલ હતું દુકાનમાં જડતી તપાસ કરતા એપ્પલ કંપનીના સિમ્બોલ વાળી ડુપ્લીકેટ વસ્તુઓ જેમાં ( ૧ ) મોબાઇલ કવર નંગ -૨૭૨ જેના એક નંગ કવરની કી.રૂ. ૮૦૦ / – લેખે કુલ -૨૭૨ નંગ મોબાઇલ કવરની કી.રૂ. ૨,૧૭,૬૦૦ / – ( ૨ ) કેમેરા ગ્લાસ નંગ -૧૪ જેના એક નંગની કી.રૂ .૫૫૦ – લેખે કુલ -૧૪ ૧૪ ગની કી , રૂ . ૩૭૦૦ / -મળી કુલ્લે રૂપીયા ૨ , ૨૫,૩૦૦ / -નો મુદ્દામાલ તપાસ અર્થે કજે કરેલ છે
ત્યારબાદ નડિયાદ સ્ટેશન રોડ ઉપર શ્રીમતી કોમ્પલેક્ષમાં જ આવેલ સાઇ કવર હાઉસ , દુકાન નં . બી / ૯૯ માં તમો પોલીસ તથા પંચો તથા અમારા સ્ટાફના માણસો સાથે રેઇડ કરતા દુકાનમાં એક ઇસમ હાજર મળેલ જેનું નામ ઠામ પુછતા પોતે પોતાનું નામ રાહુલ લાલબહાદુર પંજાબી રહે . ગુજરાત હાઉસીંગ બોર્ડ , જવાહરનગર નડિયાદનો હોવા નું જણાવેલ .હતું દુકાનમાં જડતી તપાસ કરતા એપલ કંપનીના સિમ્બોલ વાળી ડુપ્લીકેટ વસ્તુઓ જેમા ( ૧ ) મોબાઇલ કવર નંગ -૩૩૪ જેના એક નંગ કવરની કી.રૂ .૮૦૦ / – લેખે કુલ -૩૩૪ નંગ મોબાઇલ કવરની કી.રૂ. ૨ , ૬૭ , ૨૦૦ / – નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરેલ છે . તેમજ દુકાનમાં હાજર ઇસમને દુકાન ના માલીક બાબતે પુછતા પોતે દુકાનના માલિક હોવાનું જણાવેલ હતું
. ત્યાર બાદ નડિયાદ સ્ટેશન રોડ ઉપર રીમૂત કોમ્પલેક્ષ થી નીકળી નડિયાદ સંતરામ રોડ વિર્ગો કોમ્પલેક્ષની સામે આવેલ જસ્ટ મોબાઇલ વર્લ્ડ નામની દુકાને આવી . તમો પોલીસ તથા પંચો તથા અમારા સ્ટાફના માણસો સાથે રેઇડ કરતા દુકાનમાં એક ઇસમ હાજર મળેલ જેનું નામઠામ પુછતા પોતે પોતાનું નામ ઉમેશભાઇ રાજુભાઇ માખી જાની રહે . ” ઝુલેલાલ સૌ સાયટી , જવાહરનગર મંજી પુરા રોડ , નડીયાદનો હોવાનું જણાવેલ હતું દુકાનમાં જડતી તપાસ કરતા એપલ કંપની ના સિમ્બોલ વાળી ડુપ્લીકેટ વસ્તુઓ જેમા ( ૧ ) મોબાઇલ કવર નંગ -૧૪૦ જેના એક નંગ કવરની કી.રૂ .૮૦૦ / – લેખે કુલ -૧૪૦ નંગ મોબાઇલ કવરની કી , રૂ . ૧ , ૧૨,૦૦૦ / – ( ૨ ) એરપો ડ પ્રો નંગ -૫ એક નંગની કી.રૂ. ૮૫૦૦ / – લેખે કુલ -૫ નંગ એરપોડ પ્રો ની કી.રૂ. ૪૨ , ૫૦૦ – ( ૩ ) એરપોડના ખાલી બોક્ષ નંગ -૫ કી . રૂ . ૦૦ – મળી કુલ્લે કી.રૂ. ૧ , ૫૪ , ૫૦૦ / – નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરેલ છે . તેમજ દુકાનમાં હાજર છે સમને દુકાનના માલીક બાબતે પુછતા દુકાનના માલિક પોતે હોવાનું જણાવેલ . હતું જેથી ઉપરોકત ચારેય દુકાનો માથી એપલ કંપની ની ડુપ્લીકેટ એસેસરીઝનો કિ.રૂ. ૬ , ૮૩ , ૨૦૦ / -નો મુદ્દામાલ પોલીસે આ મો તથા પંચો રૂબરૂ તપાસ અર્થે કબજે લીધેલ છે
આમ ( ૧ ) શહેજાદહુસેન શબ્બી રહુસેન મલેક રહે . ફેજ નબાગે સોસાયટી , બારકોશીયા રોડ , નડિયાદ ( ૨ ) કૃણાલ જગદીશભાઇ લાખીયાણી રહે . ૮ / પ્રા મઇ રેસીડન્સી , મંજીપુરા , ને ડિયાદ ( 3 ) રાહુલ લાલ બહાદુર પં જા બી રહે , ગુજરાત હાઉસીંગ બોર્ડ , જવાહરનગર નડિયાદ ( ૪ ) ઉમેશભાઇ ગજુભાઇ માખી જાની રહે . ૧૮ / ઝુલેલાલ સોસાયટી , જવાહરનગર મંજીપુરા રોડ , નડીયાદ તથા ચિસ્તિયા મોબાઇલ વર્લ્ડ દુકાનના માલિક સોહીલભાઇ બાલુભાઈ વહોરા રહે . બારકો શીયા રોડ , નડિયાદ ના ઓ પોતાની દુકાનોમાં એપ્પલ કંપની ની ડુપ્લીકેટ મોબાઇલ એસેસરીઝ રાખી વેચાણ કરતા મળી આવેલ હોય , તેમના વિરૂધ્ધમાં તેમ જ તપાસમાં મળી આવે તેના વિરૂધ્ધ કોપીરાઇટ એકટ ૧૯૫૭ ની કલમ ૬૩ , ૬૪ મુજબ કાયદેસર તપાસ પોલીસે હાથ ધરી છે