Western Times News

Gujarati News

નડિયાદમાં જાહેરનામાનો ભંગ કરતાં વાહન ચાલકોને દંડ આપી વાહન પરત આપવાની કામગીરી હાથ ધરાઇ

નડિયાદ શહેરમાં લોક ડાઉન દરમિયાન જાહેરનામાનો ભંગ કરનાર ટુ વ્હીલર , ફોર વ્હીલર અને થ્રી વ્હીલર વાહનો ને નડિયાદ શહેર ટ્રાફીક પોલીસે જપ્ત કરેલા હતા આ વાહનો ને છોડાવવા વાહન માલીકો આજે મેમો ભરીને છોડાવવા માટે નડિયાદ ટ્રાફીક પોલીસ સ્ટેશને આવ્યા હતા અને નડિયાદ ટ્રાફીક પોલીસે આ કામગીરી હાથ ધરી હતી જેને લઈ મોટી લાઈનો જોવા મળી હતીં અને પોલીસ દ્વારા લોકોને અંતર થી ઊભા રાખવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.