નડિયાદમાં ફાયર ડે મનાવવામાં આવ્યો 14/04/2020 WT Dy.Editor આજે ” ફાયર ડે “નીમીતે નડિયાદ ફાયરબ્રિગેડ ના જવાનો દ્વારા ફાયર ડે મનાવવામાં આવ્યો હતો આ પ્રસંગે નડિયાદ નગરપાલિકાના પ્રમુખ દિપીકાબેન પટેલ તથા ચીફ ઓફિસર પ્રણવ પારેખ તથા ફાયર બ્રિગેડના જવાનો ઉપસ્થિત રહ્યા હતા. Read News In Hindi Read News in English Post Views: 222 Continue Reading Previous આમોદના દાંદા ગામે શાળામાં નશો કરેલી હાલતમાં નગ્ન અવસ્થામાં SRP જવાન ઝડપાયોNext નડિયાદમાં જાહેરનામાનો ભંગ કરતાં વાહન ચાલકોને દંડ આપી વાહન પરત આપવાની કામગીરી હાથ ધરાઇ