નડિયાદ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે યોજાયો
પ્રદેશ મહિલા મોર્ચા દ્વારા સેવાકીય કાર્યો દ્વારા ‘સેવા સપ્તાહ’ તરીકે ઉજવવાનો જે સંકલ્પ કર્યો છે.જે અંતર્ગત ખેડા જિલ્લા મહિલા મોર્ચા દ્વારા ગુજરાત પ્રદેશમંત્રી જ્હાનવીબેન વ્યાસ, જિલ્લા પ્રમુખ અર્જુનસિંહ ચૌહાણ, પ્રદેશ મહિલા મોર્ચા મંત્રી નીપાબેન પટેલ,
જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલ જિલ્લા સંગઠનના પદાધિકારીઓ, મહામંત્રી વિકાસભાઈ શાહ, વિપુલભાઈ પટેલ ઉપપ્રમુખ ગોપાલભાઈ શાહ તથા ખેડા જિલ્લા મહિલા મોર્ચા પ્રમુખ નલિનીબેન પટેલ તથા મહામંત્રી અલવિલાબેનની પ્રેરક ઉપસ્થિતિમાં જરૂરીયાતમંદ બહેનોને ‘રાશન કીટ વિતરણ’ કરવાનો કાર્યક્રમ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે યોજાયો હતો.. (તસ્વીરઃ- સાજીદ સૈયદ, નડિયાદ)