Western Times News

Gujarati News

નડિયાદ- NAMO CUP – 2022 PRO 7 નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ

નડિયાદ તાલુકાના પીપલગ ગામ ખાતે NAMO CUP – 2022 PRO 7 CRICKET CENTER દ્વારા આયોજિત ઓપન ગુજરાત ટેનિસ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યુ હતુ.

અને સાથે મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈએ ક્રિકેટ રમવાની મજા પણ લીધી હતી. આ ભવ્ય આયોજન  વિશ્વજીતસિંહ સોલંકી – સભ્યશ્રી રમત ગમત સેલ, ગુજરાત પ્રદેશને શુભેચ્છા પાઠવી હતી. આ  પ્રસંગે ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ, પ્રમુખ KDCA મનીષભાઈ દેસાઈ  શહેર સંગઠન પ્રમુખ હિરેનભાઈ,  ભાવેશભાઈ પટેલ(ચુન્નુંભાઈ), પરાગભાઇ દેસાઈ, નડીઆદ નગરપાલીકા કા.ચેરમેન મનનભાઈ રાવ પીપલગ ગામ સરપંચ  મનીષભાઈ પટેલ,કાઉન્સિલરશ્રીઓ, અને ક્રિકેટ રસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.