Western Times News

Gujarati News

નરેન્દ્ર મોદી માટી બચાવો આંદોલન પર કાર્યક્રમને સંબોધશે

નવીદિલ્હી,વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૫મી જૂને વિજ્ઞાન ભવન ખાતે ‘માટી બચાવો આંદોલન’ના કાર્યક્રમમાં હાજરી આપશે. કાર્યક્રમ દરમિયાન તેઓ સભાને પણ સંબોધિત કરશે.

વડા પ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર ‘સેવ સોઇલ આંદોલન’ એ બગડતી માટીના સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવા અને તેને સુધારવા માટે જાગૃતિ લાવવાનું વૈશ્વિક ચળવળ છે.તમને જણાવી દઈએ કે સદગુરુએ આ ચળવળ માર્ચ ૨૦૨૨માં શરૂ કરી હતી, જેમણે ૨૭ દેશોમાંથી પસાર થતી ૧૦૦ દિવસની મોટરસાઈકલ યાત્રા શરૂ કરી હતી.HS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.