નવરાત્રી દરમ્યાન ફલેટ-સોસાયટીના રહિશોએ પોતાના માતાજીની આરતી-પૂજા માટે પોલીસ પરવાનગી લેવી નહિ પડે :સરકારનો નિર્ણય

રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે નવરાત્રી દરમિયાન ફ્લેટ કે સોસાયટીઓના રહિશોએ તેમના આવા સ્થળ કે પ્રીમાઇસીસમાં માતાજીની પૂજા-આરતી માટે પોલીસની કોઇપણ મંજૂરી મેળવવાની આવશ્યકતા રહેશે નહિ.
નવરાત્રી દરમિયાન જાહેર સ્થળો, માર્ગો અને સાર્વજનિક સ્થાનોમાં માતાજીની આરતી – પૂજાના કાર્યક્રમ માટે પોલીસની મંજૂરી મેળવવાની રહેશે. તેમ પણ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.