નાનો માનવી પણ સમાજ માટે મોટો પ્રેરણા પુરુષ
બુટપોલિશ કરતા નરસિંહ ભાઈ નિયમિત માસ્ક પહેરે છે
સમાજ ના છેવાડા અને રોજ કમાઈ રોજ પોતાનું અને પરિવાર નું પાલન પોષણ કરતા અદના માનવી ઓ સમાજ ના શિક્ષિત અને સાધન સંપ્પન સુખી વર્ગ ના લોકો માસ્ક પહેરવા ના બાબતે પોલીસ સાથે ઘર્ષણ માં આવે તેવઅનેક કિસ્સા આપણે સોં એ અવાર નવાર જોયા છે
ત્યારે આણંદ રહીશ અને અને સાચા અર્થ માં કોરોના વોરિયર્સ એવા શ્રી નરસિંહભાઈ છેલ્લા ત્રીસ વર્ષ થી બુટ પોલિશ અને રીપેરીંગ નું કામ કરે છે, નાના અને અદના માણસ નરસિંહભાઈ સર્કિટ હાઉસ રોડ ઉપર બેસે છે જોવાની ખૂબી એ છે કે તેઓ નિયમિત માસ્ક પહેરે છે અને પોતાની પાસે સેનેટાઈઝર રાખે છે અને ઉપયોગ કરે છે અને બીજાને પ્રેરણા આપે છે. આવો તેમની પાસે થી પ્રેરણા લઈએ.