નારોલ કોઝી હોટલ પાસે ભુવો પડ્યોઃ ટ્રાફિક જામ થયો
અમદાવાદ, અમદાવાદમાં વરસાદે થોડા દિવસથી વરસાદે વિરામ લીધાે છે. વરસાદની સીઝન ભૂવાની સીઝન બને છે. અમદાવાદમાં ઠેર ઠેર પશ્ચિમ વિસ્તારો અને પૂર્વના વિસ્તારોમાં ભૂવા પડતા હોય છે. આજે સવારે નારોલ કોઝી હોટલ નજીક ભૂવો પડતાં લગભગ 1 કલાક ટ્રાફિક જામ થયો હતો.